HomeGujaratમોરબી જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે દીપ પટેલની નિમણૂંક કરાઈ,

મોરબી જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે દીપ પટેલની નિમણૂંક કરાઈ,

મોરબી જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે મોરબી જિલ્લાના હરીપર કેરાળા ગામના વતની દીપ ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકાર દ્વારા નિમણુક કરવામાં આવી છે. દીપ પટેલ ઉત્કૃષ્ટ રાઈફલ શુટર છે. તેઓ રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ પણ સન્માનિત થયા હતા. દીપ પટેલના પિતા ભુપેન્દ્રભાઈ પટેલે પણ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે સેવા આપી છે અને તેઓ પણ સારા એવા નિશાન બાદ હતા પિતાની જેમ પુત્ર દીપ પટેલની જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે નિમણુક થતા પરિવારમાં ખુશીની લ્હેર છવાઈ ગઈ હતી. નિમણુક થયા બાદ તેઓએ Dy.SP પી એ ઝાલા પાસેથી ચાર્જ સંભાળ્યો હતો.


ગઈ કાલે ઉમા ટાઉનશીપ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા , ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી દ્વારા નવ નિયુક્ત હોમગાર્ડ કમાન્ડન્ટ દીપ પટેલનું શાલ ઓઢાળી સન્માન કર્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW