HomeGujaratકચ્છમાં ફરી ધરા ધ્રુજી: 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

કચ્છમાં ફરી ધરા ધ્રુજી: 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

કચ્છમાં સતત ભૂકંપના આંચકા વધી રહ્યા છે અને જેમાં કેટલાક આંચકાની તીવ્રતા વધુ નોધાય છે તો ક્યારેક હળવા આંચકા રહેતા હોય છે ત્યારે ગુરુવારે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી કચ્છના દુધઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે 10.26 કલાકે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કચ્છ જિલ્લામાં ફરી ધરા ધ્રુજી ઉઠી છે. મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના દૂધઈ નજીક જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે 10 વાગીને 26 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.9ની માપવામાં આવી છે. દુધઈમાં આવેલા ભૂકંપનુ કેન્દ્રબિદું દુધઈથી 9 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ ન હોવાથી ક્યાય જાન હાની ની ઘટના સામે આવી નથી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW