HomeGujaratમોરબી પાલિકાએ બાયપાસ પાસે બનતા કોમર્શીયલ કોમ્પ્લેક્ષને સીલ કર્યું

મોરબી પાલિકાએ બાયપાસ પાસે બનતા કોમર્શીયલ કોમ્પ્લેક્ષને સીલ કર્યું

મોરબી શહેરના કંડલા બાયપાસ પાસે આવેલા દલવાડી સર્કલ પાસે મોરબી નગરપાલીકાની હદમાં આવતા 892 નંબરના સર્વે નંબર વાળી જગ્યામાં ગેર કાયદે કોમર્શીયલ કોમ્પ્લેક્ષનું બાંધકાથતું હોય આ જગ્તાયા હાઇવેની નજીક હોવાથી ભવિષ્યમાં પાર્કિંગની સમસ્યા ઉદ્ભવે તેવી સંભાવના વ્યક્ત કરતી એક લેખિત ફરિયાદ મોરબી નગરપાલિકા તેમજ કલેકટર કચેરીમાં કરવામાં આવી હતી અને તેના આધારે ચીફ ઓફિસર દ્વારા ગત તા 25 જાન્યુઆરીના રોજ બાંધકામ કરતા બચુભાઈ બોરીચા,ભરતભાઈ ગરચર, રાજુભા તેમજ દામજીભાઈને નોટીસ ફટકારી હતી અને બાંધકામાં અંગે મોરબી નગરપાલિકા પાસે કોઈ પણ પ્રકારની અરજી કરવામાં આવેલી ન હોપય જેથી 30 દિવસમાં બાંધકામ દુર કરવા સુચના આપવામાં આવી હતી જોકે  બાંધકામ દુર ન થતા આજે મોરબી નગર પાલિકા દ્વારા આ મિલકતને સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી અને નિર્માણ ધીન મિલકત બહાર નોટીસ ચિપકાવી આ બિલ્ડીગ પર કોઈ પણ પ્રકારની ગીતિ વિધિ કરવા તેમજ પ્રવેશ કરવા પર ચીફ ઓફિસર સુશીલ પરમાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો આ સીલ અને નોટીસને કોઈ પણ પ્રકારનું નુકશાન ન પહોચાડવા સુચના આપી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW