HomeGujaratપોલીસમાં બદલીનો દૌર યથાવત,રાજ્યમાં વધુ 31 પીઆઈ ની બદલી નિધિ કલસરિયાને અમદાવાદ...

પોલીસમાં બદલીનો દૌર યથાવત,રાજ્યમાં વધુ 31 પીઆઈ ની બદલી નિધિ કલસરિયાને અમદાવાદ શહેર માં મુકાયા

લોકસભા ચૂંટણી દરમિયાન લાંબા સમયથી ફરજ બજાવતા અધિકારીઓ તે સ્થળે ફરજ ન બજાવે તે હેતુથી ચૂંટણી પંચની સુચના મુજબ રાજ્યના અલગ અલગ વિભાગમાં હાલ બદલીનો દૌર ચાલી રહ્યો છે તાજેતરમાં જીએએસ,આઈ.એ.એસની બદલી થયા બાદ પોલીસ વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેકટર અને પોલીસ ઇન્સ્પેકટરની મોટા પાયે બદલી થઇ હતી જે કાર્યવાહી ચાલી રહી છે જેમાં આજે વધુ 31 પોલીસ ઇન્સ્પેકટરની બદલી થઇ છે જેમાં મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર નિધિ કલસરિયાની અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે જોકે આ બદલી માં મોરબી જીલ્લામાં નવા કોઈ પોલીસ ઇન્સ્પેકટરની બદલી થઇ ન હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW