HomeGujaratમાળિયાના સોનગઢમાં બે ટ્રક વચ્ચે થતા રાજસ્થાનના યુવકનું મોત

માળિયાના સોનગઢમાં બે ટ્રક વચ્ચે થતા રાજસ્થાનના યુવકનું મોત

માળિયા મિયાણા તાલુકાના સોનગઢ ગામ નજીક ગત તા 24 ના રોજ RJ-06-GD-6448 નંબરના દેવરાજદેવકરણ ગાડરી નામના ટ્રક ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવી જીજે – 12 – બીવાય – 8014 નંબરના ટ્રક સાથે અથડાવતા અણંદારામ મુકનારામ ચૌધરી નામના ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોચતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ અંગે દીપારામ ભીખારામ ચૌધરી નામના યુવાને માળિયા મિયાણા પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ટ્રક ચાલક દેવરાજદેવકરણ ગાડરીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW