HomeGujaratમોરબીના પ્રેમજીનગરમાં રોડ વચ્ચે રાખેલું આઇસર દૂર રાખવાનું કહેતા ૩ શખ્સનો યુવક...

મોરબીના પ્રેમજીનગરમાં રોડ વચ્ચે રાખેલું આઇસર દૂર રાખવાનું કહેતા ૩ શખ્સનો યુવક પર હુમલો

મોરબીના પ્રેમજીનગર માં રહેતા મહેશભાઈ નાથા ભાઈ શ્રીમાળી નામના યુવકે રસ્તામાં પુનાભાઈ સોડાભાઈ ભૂંડીયા ને આડેધડ પાર્ક કરેલા આઇશરને હટા વવા નું કહેતા આરોપી ઉશ્કરાઇ ગયા હતા અને મહેશભાઈને ફડાકા ઝીકી દીધા હતા તેમજ ગાળો દીધી હતી બાદમાં આરોપી પુનાભાઈ સોંડાભાઇ ભુંડીયા મશરૂભાઇ સોંડાભાઇ ભુંડીયા બાબુભાઇ બચુભાઇ ભુંડીયા સહિતમાં ઘરે પહોચી ગયા હતા અને જાહેરમાં ગાળો આપી જાતીપ્રત્યે અપમાનજનક શબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો બાબુભાઈ એ મહેશભાઈને લાકડી વડે કપાળના ભાગે એક ઘા મારી તેમજ મશરૂભાઈએ છુટા પાણાના ઘા કરતા મનહરભાઇ બચાવવા જતા તેઓને પણ હાથમાં ઇજા પહોચી હતી બનાવમાં મહેશભાઈ તેમજ મનોજભાઈને ઈજા પહોચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW