મોરબી તાલુકાના જોધપર ગામમાં હનુમાનજી મંદીર પાસે દીલીપભાઇ ગોરધનભાઇ દેસાઇના ખુલ્લા પ્લોટમાંથી જાહેરમાં પાર્ક કરેલી વલમજીભાઇ ગોરધનભાઇ રાજપરાની ટ્રેક્ટરની GJ-03-AY-1307 નંબરની ટ્રોલી નંબરની દુધીયા રંગની ભારત ટ્રેલર લજાઇ લખેલી રૂપીયાએક લાખની કિમતની દીલીપભાઇ ગોરધનભાઇ દેસાઇના ખુલ્લા પ્લોટમાંથી જાહેરમાંથી અકલેશભાઈ બાબુભાઈ મછાર નામની કોઇપણ પ્રકારના વાહન સાથે જોડી ચોરી કરી ફરાર થઇ ગયો હતો આ બનાવમાં ગૌતમભાઇ વલમજીભાઇએ ભડિયાદ અકલેશભાઈ બાબુભાઈ મછાર સામે ગુન્હો નોધી પોલીસે આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

