HomeGujaratમોરબીમાં 8 વર્ષીય બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય થતા ચકચાર, પોલીસે ગુન્હો...

મોરબીમાં 8 વર્ષીય બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય થતા ચકચાર, પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી

મોરબી પંથકમાં રહેતા એક પરિવારના 8 વર્ષીય બાળક એક વર્ષ પહેલા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તેમના સંબંધીના ઘરે વેકેશન ગાળવા ગયો હતો તે દરમિયાન હર્ષદ ભટ્ટ નામના શખ્સે બાળકની મરજી વિરુદ્દ્દ તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું આ અ ઘટના અંગે બાળક ડરી જતા જે તે વખતે કોઈને જાણ કરી ન હતી પરંતુ બાદમાં કોઈ રીતે બાળકે ઘટના અંગે પરિવારને જાણ કરતા પરિવાર ના સભ્ચયો અચંબિત થઈ ગયા હતા અને આં અંગે પરિવારે તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે તાલુકા પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW