HomeGujaratહળવદમાં 13 વર્ષીય કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

હળવદમાં 13 વર્ષીય કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહી ખેત મજુરી કામ કરતા શ્રમિક પરિવારની એક 13 વર્ષીય પુત્રીનું ખેતી કામ કરતા એક ગોવિદ પરબતભાઈ નાયક નામના શખ્સે કલ્પેશ રમેશભાઈ નાયક નામના શખ્સ સાથે મળી સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયા હતા અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું બનાવ બાદ સગીરાના પરિવારે દુષ્કર્મ આચરનાર શખ્સ અને તેને ભગાડી જવામાં મદદ કરનાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી પોલીસે ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ અપહરણ તેમજ પોક્સો એક્ટ સહિતની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW