HomeGujaratમોરબીમાં મંજુરી વિના ફટાકડાના વેચાણ કરનાર શખ્સ ઝડપાયો

મોરબીમાં મંજુરી વિના ફટાકડાના વેચાણ કરનાર શખ્સ ઝડપાયો

દિવાળી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે મોરબીમાં ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ શરુ થવા લાગ્યા છે અને તેમાંથી કેટલાય શખ્સ દ્વારા કોઈ પણ પ્રકારની મંજુરી વિના લોકોની જીદગી જોખમાય તે રીતે કોઈ પણ પ્રકારની સેફટી રાખ્યા વિના આડેધડ ફટાકડા વેચાણ કરી રહ્યા હોવાની ફરીયાદ મળી હતી અને તેના આધારે પોલીસે અલગ અલગ સ્થળે ચકાસણી હાથ ધરી હતી વાવડી રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ક સામેના ભાગેથી મંજુરી કે લાયસન્સ વિના ગેર કાયદે ફટાકડા વેચતા શબીર નુર મામદ પાયક નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેના વિરૂધ્ધ ધિ એપ્લોઝીવ એક્ટ કલમ 9 બી અને બી 1 અંતર્ગત ગુન્હો નોધી ફટાકડાનો જથ્થો જપ્ત કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરીહતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW