HomeGujaratમોરબીમાં કારખાને જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ યુવક થયો ગુમ

મોરબીમાં કારખાને જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ યુવક થયો ગુમ

મોરબીના બી ડીવીઝન પોલીસ મથકમાં હરી ગુણ સોસાયટીમાં રહેતો આનંદભાઈ દીલીપભાઈ ધરસંડીયા નામનો યુવક ગત તા ૨૫ના રોજ ઘરેથી કારખાનામાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો બાદમાં મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારેતેની શોધખોળ શરુ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો આનંદભાઈના પિતા દીલીપભાઈ હરજીભાઈ ધરસંડીયાએ બી ડીવીઝન પોલીસ મથકમાં આ અંગે ની જાણ કરતા પોલીસે ગુમસુદા અંગેની નોધ કરી તેની શોધખોળ હાથ ધરી હતી ગુમ થવા સમયે આનંદે તેણે શરીરે અડધી બાંઈનુ બ્લેક ટીશર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પહેરેલ હતુ અને તે શરીરે ધંઉ વર્ણો છે. અને તેની ઉચાઇ આશરે પાંચ ફુટ પાંચ ઈંચની છે. અને મારો દિકરો બી.એસ.સી. સુધી અભ્યાસ કરેલ છે તે હીન્દી તથા અંગ્રેજી તથા ગુજરાતી ભાષા સારી રેતે વાંચી શકે છે તેમજ વાંચી શકે
છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW