HomeGujaratમોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવે 16 શહીદ પરિવાર ને 19.50 લાખની મદદ કરી

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવે 16 શહીદ પરિવાર ને 19.50 લાખની મદદ કરી

મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશના સંચાલક અજય લોરિયા અને તેની ટીમ દ્વારા દર વર્ષે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ ઉજવણીનો ઉદેશ ભારતીય સેનામાં શહીદ થયેલા પરિવારને આર્થિક મદદ કરી માતૃભુમીનું ઋણ ચુકવવા તેમજ ગૌશાળાની ગાયના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે. નવ દિવસના આ નવરાત્રી મહોત્સવથી રૂ34.80 લાખનો ચોખ્ખી આવક થઇ હતી આ આવક થકી નવરાત્રી મહોત્સવ દ્વારા દરરોજ દેશ માટે શહીદ થયેલા પરિવારને આર્થીક સહાય હતી અને 9 દિવસ દરમિયાન કુલ 16 શહીદને રૂ 19.56 લાખ જેટલી રકમ ચૂકવી હતી આ ઉપરાંત શહેર નજીક આવેલા માધવ ગૌ શાળાની ગાયોના લાભાર્થે 11,11,111 કર્તવ્ય જીવ દયા કેન્દ્ર ને 2,22,222 તેમજ યદુનંદન ગૌ શાળાને 1,11,111 તેમજ અનાથ આશ્રમમાં 1,11,111 જેટલી રકમ ચૂકવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW