HomeGujaratસરા નાકા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

સરા નાકા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

સરા નાકા નજીક આરોપી અજયભાઈ ચંદુભાઈ ગડેશીયા (ઉ.વ.૨૬) રહે. નવા દેવળીયા તા. હળવદ વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટા વાળા એક્ટીવા મોટરસાયકલમા રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૦૧ કિં રૂ.૩૦૦ તથા એક્ટીવા મોટરસાયકલની કિં રૂ.૩૫,૦૦૦ મળી કુલ કિં રૂ.૩૫,૩૦૦ ના મુદ્દામાલ સાથે રાખી મળી આવતા આરોપી અજયભાઈને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ નીલેશભાઈ સુરેલાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW