HomeGujaratમોરબી રાજકોટ હાઈવે પર હરીપર ગામ પાસે કારે હડફેટે લેતા વૃદ્ધનું મોત...

મોરબી રાજકોટ હાઈવે પર હરીપર ગામ પાસે કારે હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું

ટંકારા તાલુકાના હરીપર (ભુતકોટડા) ગામના રહેવાસી અને હાલ મોરબીના સામાકાંઠે રૂષભની પાછળ સૂર્ય કિર્તી નગર શેરી -2મા રહેતા જયેશભાઇ પરસોત્તમભાઈ દવે (ઉ.વ.61) એ આરોપી ફોર વ્હીલ કાર રજીસ્ટર નંબર-GJ-36-R-4437ના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. કે ગત તા 11-10-2023 ના રોજ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ આરોપી ફોર વ્હીલ કાર રજીસ્ટર નં-GJ-36-R-4437 વાળી ચાલકે પોતાના હવાલા વાળી કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આ કામના ફરીયાદીના પિતા પરસોતમભાઇ ઉમીયાશંકર દવે ઉવ.87 ને હડફેટે લઇ ફરીયાદીના પીતા ને બન્ને પગે તથા છાતીના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી સારવાર દરમ્યાંન મોત નીપજયું હતું. આ બનાવ અંગે કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW