HomeGujaratમોરબીના ગ્લોરી સીરામીકના લેબર ક્વાર્ટરમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના ગ્લોરી સીરામીકના લેબર ક્વાર્ટરમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં આવેલા ગ્લોરી સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મોત નિપજ્યું.રાજેશભાઇ ગોપાલભાઇ પાત્રો (ઉ.વ.32,રહે ગ્લોરી સીરામીક હરિપર-કેરાળા રોડ તા.જી. મોરબી એ) ગ્લોરી સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું. મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW