HomeGujaratમોરબીના રેલવે સ્ટેશન પાછળ જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબીના રેલવે સ્ટેશન પાછળ જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

મોરબી રેલવે સ્ટેશન પાછળ આવેલા ખાડા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો રમેશભાઈ ધનજીભાઈ સોલંકી (ઉ.વ.૫૦) તથા શનીભાઈ ધીરૂભાઇ સોલંકી (ઉ.વ.૩૨) રહે. બંને મોરબી નવલખી રોડ રેલવે સ્ટેશન પાછળ અલીશાપીરની દરગાહ નજીક તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૦૭૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW