HomeGujaratમોરબીના નેહરુ ગેટ પાસે બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના નેહરુ ગેટ પાસે બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે સેવા સદન પાછળ આવેલ પવર્ધમાન સોસાયટી -૩મા રહેતા શ્યામભાઈ બીપીનભાઈ રાંચ્છ (ઉ.વ.૩૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૦-૨૦૨૩ ના રોજ મોરબી નેહરુ ગેટ નજીક ક્રિષ્ના મોબાઈલ પાસે શેરીમાંથી અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીની માલીકીનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-36-P-0088 વાળુ પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાથી ભોગ બનનાર શ્યામભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW