CSIR- CGCRI નરોડા સેન્ટર દ્વારા તા ૧૪ અને ૧૫/૦૯/૨૦૨૩ ના રોજ, વાકાંનેર પટેલ સમાજ વાડી ખાતે Soft Skills and Technical Skills Upgradation on Fire Clay Refractory Manufacturing નામનો કોષૅ યોજવામા આવ્યો હતો, જેમા વાકાંનેર રીફ્રેકટરીઝ એસોસિએશનના સભ્યો, પ્રજ્ઞેશભાઈ પટેલ -જસદણ સિરામિક ગ્રુપ , મંત્રી મોરબી જિલ્લા ભાજપ શૈલેશભાઈ પટેલ, જગદીશભાઇ પટેલ, મહેશભાઇ કણસાગરા, ભરતભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ , સાહીલભાઈ વોરા, દિવ્યેશભાઈ રાંકજા, દેવીસિંહ જાડેજા, દિનેશભાઇ રવાણી,સહિતના વાકાંનેરના રીફ્રેકટરીઝ મેન્યુફેક્ચરોએ ભાગ લીધો હતો
CGCRI – નરોડા સેન્ટર ડાયરેક્ટર ડો.પરવેસ અગ્રવાલ, સહીત સમગ્ર ટીમે વધુ જાણકારી આપી હતી, સમારંભ અંતે CGCRI નરોડા સેન્ટર ડાયરેક્ટર ડો.પરવેસ અગ્રવાલ અને સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રજ્ઞેશભાઈ પટેલ (પ્રમખુ ચેમ્બર ઓફ કોમસય ઈન્ડસ્ટ્રીઝ વાકાંનેર) મંત્રી જિલ્લા ભાજપ મોરબીને મોમેન્ટો અર્પણ કરી આભાર વ્યક્ત કયો હતો, અને ભવિષ્યમાં પણ આવા આયોજન વાકાંનેર ખાતે કરવામા આવશે એવુ પ્રજ્ઞેશભાઈ પટેલ દ્વારા જણાવવામા આવ્યુ છે

