HomeGujaratચંદ્રયાન 3ના લેન્ડર વિક્રમના લેન્ડીંગ ઇવેન્ટના લાઇવ ટેલીકાસ્ટનું ધારાસભ્યએ કર્યું આયોજન

ચંદ્રયાન 3ના લેન્ડર વિક્રમના લેન્ડીંગ ઇવેન્ટના લાઇવ ટેલીકાસ્ટનું ધારાસભ્યએ કર્યું આયોજન

ચંદ્રની સપાટી પર ભારતનું ઈસરો એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે ભારતનું ચન્દ્રયાન-૩ મિશન અંતર્ગત વિક્રમ લેન્ડર આજે સાંજના 6 વાગ્યે ચંદ્રની સપાટીના ધ્રુવીય પ્રદેશમાં લેન્ડ થવાનું છે ત્યારે દરેક ભારતીય માટે આ ગર્વની ક્ષણ છે અને ઈસરો દ્વારા તેનું લાઈવ ટેલીકાસ્ટ કરવાનું આયોજન કરાયુ છે જેમાં દેશના તમામ લોકોને સહભાગી થવાની તક મળવાની છે ત્યારે મોરબી શહેરમાં પણ લોકો વિક્રમ લેન્ડરના સફળ લેન્ડીંગનું લાઈવ ટેલીકાસ્ટ લોકો જોઈ શકે અને ગર્વની ક્ષણના ભાગીદાર બની શકે તે માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીના નવા બસ સ્ટેશન ખાતે એલ ઈ ડી સ્ક્રીનમાં લાઇવ ટેલીકાસ્ટનું સાંજે ૬ વાગ્યે આયોજન કર્યું છે. અને આ કાર્યક્રમમાં લોકોને મોટી સંખ્યામાં જોડાવવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા અપીલ કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW