વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામની સીમમાં આવેલા ઇયોટા સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતો મૂળ ઝારખંડ નો એક મનોજ પ્રફુલકુમાર ગોપ નામનો શખ્સ ઇયોટા રામિક ફેક્ટરીમાં રહેતા તેના મિત્ર સિકંદર તુંરામ બાનારાના લેબર ક્વાર્ટર નમ્બર ૯ ગાંજા સહોવાની એસઓજીની ટીમને બાતમી મળી હતી બાતમી આધારે એસ ઓજીની ટીમે દરોડો પાડ્યો હતો રૂમમાં દરોડો પાડતા રૂમમાંથી અને રૂ ૧૬,૫૦૦ ની કિમતના ૧ કિલો ૬૨૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો,પોલીસે આરોપી મનોજ પ્રફુલ ગોપની ધરપકડ કરી તેના વિરુદ્ધ એનડી પી એસ એકટ 1985 એક્ટ હેઠળ ગુન્હો નોધી રૂ ૧૬,૫૦૦ની કિંમતનો ગાંજો મોબાઈલ તેમજ આધાર કાર્ડ અને અન્ય દ્સ્તાવેજ સાહિત્ય જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

