HomeGujaratલો બોલો..મોરબીમાં તસ્કરો ઘર બહાર પાર્ક કરેલી કારના ચારેય વ્હીલ ચોરી ગયા

લો બોલો..મોરબીમાં તસ્કરો ઘર બહાર પાર્ક કરેલી કારના ચારેય વ્હીલ ચોરી ગયા

મોરબીના રવાપર રોડ પર આવેલ સુભાષ નગર સોસાયટીમાં રહેતા મયુરભાઈ રમેશભાઈ કાનાણી તેની  જીજે ૩૬એફ ૭૩૬૬નંબર ની i-૨૦ કાર રાબેતા મુજબ ઘરની બહાર પાર્ક કરીને ગયા હતા મયુરભાઈ રાત્રીના એક વાગ્યા સુધી જાગતા  હતા ત્યાં સુધી તમેની કાર સલામત હતી. પરંતું રાત્રીના સમયે કેટલાક તસ્કરોની નજરે કાર ચઢી ગઈ હતી અને રાતો રાત કારના ચારૈય વ્હીલ કાઢી લીધા હતા અને ચોરી કરી કાર પથ્થર નીચે ટેકવી ફરાર થઈ ગયા હતા સવારે મયુર ભાઈ વહેલી સવારે કામ પર જવા નીકળ્યા અને કારના વ્હીલ ચોરી થયા
બનાવ અંગે મયુરભાઈ એ ડિવિઝન પોલીસ મથક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW