HomeGujaratમોરબીના 18 ના.મામલતદાર,24 ક્લાર્કની બદલી પર પ્રભારી મંત્રીએ લગાવી રોક 

મોરબીના 18 ના.મામલતદાર,24 ક્લાર્કની બદલી પર પ્રભારી મંત્રીએ લગાવી રોક 

મોરબી જિલ્લા કલેકટર જી ટી પંડ્યા દ્વારા ગત શનિવારના રોજ મોરબી જીલ્લામાં ફરજ બજાવતા 24 ક્લાર્ક અને 18 નાયબ મામલતદારની બદલી નો ઓર્ડર કરવામાં આવ્યો હતો જિલ્લા કલેકટર દ્વારા બદલી ઓર્ડરમાં લાંબા સમયથી ફરજ બજાવતા ક્લાર્ક અને નાયબ મામલતદારની બદલીમાં જાહેર હિત અને વહીવટી પારદર્શિતા જાળવવા માટે ઢોંગ કરવામાં આવી રહ્યો છે ? તેવા સવાલો ઉઠતા આ બદલીના ઓર્ડર પર વિરોધનો સુર ઉઠ્યો હતો અને હાલ જે બદલી થઇ તેમાં એકને એક ટેબલ પર ચોટેલ અમુક ખંધા કર્મચારીની બદલી જે તે કચેરી અંદર જ કરવામાં આવી છે આમ ખરેખર આ બદલી પાછળ કલેકટર કચેરીમાં પડ્યા પાથરીયા રહેતા વગદાર ઇશમના ઈશારાથી બદલી થઇ હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યાર આ બદલી ઓર્ડરની ફરિયાદ પ્રભારી મંત્રી સુધી પહોચતા પ્રભારી મંત્રીએ તાત્કાલિક અસરથી આ ઓર્ડર પર રોક લગાવી દીધી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW