HomeGujaratમોરબીમાં ચોરીના ગુનામાં ફરાર ચોર 7 વર્ષે ઝડપાયો

મોરબીમાં ચોરીના ગુનામાં ફરાર ચોર 7 વર્ષે ઝડપાયો

મોરબી એલસીબી ટીમ અલગ અલગ ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી લેવા શોધખોળ કરી હતી તે દરમિયાન એલસીબીના પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં આરોપી આદુરામ પુનિયા નામનો શખ્શ નાસતો ફરતો હોય જે હાલ મકનસર રાધે ક્રિષ્ના ટ્રાન્સપોર્ટ ઓફીસ બાજુમાં દેખાયો હોવાનું સામે આવ્યું છે આ બાતમી આધારે એલસીબી એ દરોડો પાડ્યો હતો આરોપી આદુરામ તુલજારામ પુનિયા બાડમેર જીલ્લો રાજસ્થાન વાળાને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે ઝડપાયેલ આરોપી ચોરીના ગુનામાં સાત વર્ષથી નાસતો ફરતો હતો જેને ઝડપી લેવામાં મોરબી એલસીબી ટીમને સફળતા મળી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW