HomeGujaratમોરબી જિલ્લા પંચાયતની સોમવારે સામાન્ય સભા મળશે રિવાઇઝ બજેટ ફરી રજુ થશે

મોરબી જિલ્લા પંચાયતની સોમવારે સામાન્ય સભા મળશે રિવાઇઝ બજેટ ફરી રજુ થશે

મોરબી જિલ્લા પંચાયત હસ્તકના ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામોને મંજૂરી આપવા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુ શિહોરાની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી સોમવારે બપોર ત્રણ વાગ્યે જિલ્લા પંચાયત કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ સામાન્ય સભામાં ફેબ્રઆરી મહિનામાં રજુ કરાયેલ વર્ષ 2023-24ના બજેટમાં સુધારા વધારા સાથેનું રિવાઈઝ બજેટ રજૂ કરવામાં આવશે અને જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે. આ સિવાય 2017-18 થી 2020-21દરમિયાન સ્વ ભંડોળની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટનાં કામ, રેતી કાંકરીની ગ્રાન્ટ ના કામ,રોયલ્ટી કામના બદલામાં થનારા કામની મંજૂરી, સ્વભંડોલમાંથી, કામોની મંજૂરી આપવામાં આવશે.
આ ઉપરાંત શહીદ સૈનિકના પરિવાર જનોને આર્થિક સહાય માટે જિલ્લા પંચાયત ની સ્વ ભંડોળની ગ્રાન્ટ માંથી શહીદના પરિવારને એક લાખ રૂપિયા સહાય રૂપે ચૂકવવાની દરખાસ્ત મુકવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW