HomeGujaratમોરબીના રેલ્વે સ્ટેશન નજીક રસ્તા પર વૃક્ષ ધરાશાહી થતા વાહન ચાલકો થયા...

મોરબીના રેલ્વે સ્ટેશન નજીક રસ્તા પર વૃક્ષ ધરાશાહી થતા વાહન ચાલકો થયા પરેશાન

મોરબી શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે પવન ફુંકાઈ રહ્યો છે જેના કારણે અલગ અલગ સ્થળે જોખમી વૃક્ષ અને વીજ પોલ નમી જવાની ઘટના બની રહે છે ત્યારે ગુરુવારના રોજ નવલખી રોડ પર રેલ્વે સ્ટેશનથી નવલખી ફાટક જવાના રસ્તે કુબેર નગર પહેલા એક લીમડાનું વૃક્ષ ધારાશાહી થઇ ગયું હતું.

આ બનાવને પગલે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પાડ્યો હતો રસ્તાની એક સાઈડ આ વૃક્ષે ઘેરી લેતા મોટા વાહનોને પસાર થવામાં મુશ્કેલી સર્જાઈ હતી અને તેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાલિકા તંત્રમાં જાણ કરવા છતાં મોડે સુધી કોઈ આ વૃક્ષ દુર કરવા આવ્યું ન હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW