HomeGujaratમોરબીના હરીપર કેરાળા નજીક શ્રમિકનો પગ મશીનમાં આવી જતા મોતને ભેટ્યો

મોરબીના હરીપર કેરાળા નજીક શ્રમિકનો પગ મશીનમાં આવી જતા મોતને ભેટ્યો

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામની હદમાં આવેલા એરીડોન પીપર મીલમા કામ કરતો નારણભાઇ કૈલાશભાઇ ગામદ ગત તા 16ના રોજ ફેકટરીમાં કામ કરતો હતો તે દરમિયાન કોઇ કારણોસર તેનો પગ લપસી ગયો હતો અને પાસે રહેલ પેપરમીલ ની મસીનરી મા આવી ગયો હતો જેથી નારણને ગંભીર હાલતમાં ૧૦૮ ઈમરજન્સી વનમાં પ્રકાશ શંભુ નામના શખ્સ સિવિલ હોસ્પિટલ લાવ્યો હતો જોકે યુવકનું સિવિલ હોસ્પિટલમાં પહ્કોહે તે પહેલા મોત થઇ ગયું હતું ઘટના બાદ પોલીસે અકસ્માત મોત અંગે નોધી કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW