HomeGujaratમોરબીમાં જૂના ઝઘડાનું મનદુઃખ રાખી યુવક અને તેના પરિવાર પર હુમલો 

મોરબીમાં જૂના ઝઘડાનું મનદુઃખ રાખી યુવક અને તેના પરિવાર પર હુમલો 

મોરબીના નવલખી રોડ પર આવેલ અમૃત પાર્ક વિસ્તારમાં રહેતા મજૂરી કામ કરતા  ગણેશ ધીરુભાઈ નકુમ નામના યુવક તેના ઘરમાં સૂતા હતા તે દરમિયાન તેની શેરીમાં રહેતા તેમના કાકાના દીકરા લક્ષ્મણભાઇ શામજીભાઈ નકુમ લક્ષ્મણભાઇ ના  સાળા જગદીશભાઈ ધીરુભાઈ કણઝારિયા,બળવંત કણઝારિયા, ગૌતમ કણઝારિયા સહિતના તેના ઘરે ધોકા લઈન ધસી આવ્યા હતા અને બેફામ ગાળો બોલી અમને કેમ હેરાન કરો છો તેમ કહી ગણેશ ભાઈ તેમના પિતા અને ગનેશભાઈના માતા પર ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.બનાવ બાદ ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા  આ અંગે ગણેશભાઈ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW