HomeGujaratમોરબીના રાજપર નજીક ચાલીને જતાં બાળકને હડફેટે લઇ કાર ચાલક ફરાર

મોરબીના રાજપર નજીક ચાલીને જતાં બાળકને હડફેટે લઇ કાર ચાલક ફરાર

ઈજાગ્રસ્ત હાલતમાં બાળકને હોસ્પિટલ ખસેડાયો
મોરબીના રાજપર રોડ ઉપર ફેશન સિરામિક સામે પગપાળા ચાલીને જઈ રહેલા અશ્વિન કરણભાઈ માવડા નામના બાળકને જીજે – 03 – HK – 3118 નંબરની ઇકો કારના ચાલકે ઠોકર મારી હતી બનાવમાં અશ્વિનને શરીરના અલગ અલગ ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ બાળકને ઠોકર મારી અકસ્માત કરનાર ચાલક તેની કાર લઈને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે બાળકના પિતા કરણ ભાઈ માવડાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જીજે ૩એચ કે૩૧૧૮ નંબરની ઇકો કારના ચાલક વિરધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW