HomeGujaratટંકારાના નદી કાઠે જુગાર રમતા 2 ઝડપાયા

ટંકારાના નદી કાઠે જુગાર રમતા 2 ઝડપાયા

ટંકારાના અમરાપર જવાના રોડ પર આસુન્દ્રાનદીના કિનારે 2 શખ્સ જુગાર રમતા હોવાની બાતમી આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો અને રમેશભાઇ રણછોડભાઇ કોરીંગા રાજીવભાઇ કેશવજીભાઇ પાચોટીયાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ ૩૧૩૦૦ રોકડા સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW