મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ તળાવમાં યુવાન ડૂબીઓ હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક રેસ્ક્યુ ટિમ નાનીવાવડી ગામે પહોંચી અને તળાવની અંદર શોધખોડ હાથ ધરી હતી જોકે ગત મોડી રાતથી જ ફાયર વિભાગની ટીમ તળાવની અંદર શોધખોડ હાથ ધરી હતી ભારે જહમત બાદ આજે સવારે યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો અને ફાયર વિભાગના જણાવ્યા મુજબ યુવાનનું નામ રમેશભાઈ બચુભાઈ ગજીયા ઉમર 27 વર્ષ અને મૃત્યુનું કારણ અંગે હાલ કોઈ માહિતી સામે નથી આવી હાલ પોલીસ દ્રારા નોંધ કરી તાપસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

