HomeGujaratમોરબી: ગાળાના પાટિયા પાસે ટ્રકે રસના ચિચોડાને હડફેટે લેતા યુવકનું મોત થવાની...

મોરબી: ગાળાના પાટિયા પાસે ટ્રકે રસના ચિચોડાને હડફેટે લેતા યુવકનું મોત થવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોધાઇ

મોરબી માળિયા હાઈવે પર આવેલ ગાળા ગામના પાટિયા નજીક હરીકૃપા પેપરમિલ સામે ગઈ કાલે વહેલી સવારે દરવસિંહ ઉર્ફે ધરવસિંહ સોદાનસિંહ બઘેલ તેના સાળાના દીકરા દેવેન્દ્ર હરવીર સિંહ બાઘેલ સાથે રસનો ચિચોડો લઈને મોરબી થી માળિયા તરફ જઈ રહ્યા હતા તે દરમીયાન એક અજાણ્યા ટ્રક ચાલકે બેદરકારી રીતે ટ્રક ચલાવી ચિચોડાને ઓવરટેક કરવા જતા ટ્રકનો ભાગ ચિચોડા સાથે અથડાઈ ગયો હતો અને રોડની સાઈડમાં પલટી મારી જતા દરવસિંહને ઈજા પહોચી હતી તો દેવેન્દ્ર નામના 20 વર્ષના યુવકને ગંભીર ઈજા પહોચતા તેનું મોત થયું હતું બનાવમાં તાલુકા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તેની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW