HomeGujaratPHC મેસરિયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહિકા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ...

PHC મેસરિયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહિકા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહીકા ખાતે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્ક્રમમાં મહિકા અને આજુબાજુના ગામના 117 જેટલા લાભાર્થીઓને આ નિદાન કેમ્પનું સેવાઓનો લાભ આપવામાં આવ્યો.
સર્વરોગ નિદાન કેમ્પમાં મહિલાઓને લડતી સેવા માટે ગાયનેક OPD, જનરલ OPDમાં બી.પી., ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સારવાર અને સલાહ, લોહીની તપાસ માટે લેબોરેટરી , નિરામય કાર્યક્રમ અંતર્ગત બીપી, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોનું સ્ક્રીનીંગ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ PMJAY કાર્ડ કાઢવા, ગામના દરેક વ્યકિતના ABHA કાર્ડ કાઢવા જેવી વિવિધ સેવાઓ આપવામાં આવી હતી.
તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ . આરીફ શેરસિયાના માર્ગદર્શન હેઠળ મેસરીયા મેડિકલ ઓફિસર ઇન્ચાર્જ ડૉ. સહિસ્તા કડીવાર, ડૉ. અજય ચાવડા, ડૉ . સુજાતા ચુડાસમા, મેલ હેલ્થ સુપરવાઈઝર મકવાણા હિરાભાઈ, CHO એંજલબેન પ્રવાસી, RBSK MO ડૉ. નિલેશ ધનાણી, RBSK FHW ઝાલા સોનલબેન, FHW જાસિરા બાદી, ભાવેશભાઈ અટુલિયા અને વિશાલ વાઘેલાએ હાજરી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW