HomeGujaratઢુવા ચોકડી પાસે ઉધાર આપેલા માલના રૂપિયાની લેતી દેતી મુદે વેપારી પર...

ઢુવા ચોકડી પાસે ઉધાર આપેલા માલના રૂપિયાની લેતી દેતી મુદે વેપારી પર હુમલો

મોરબી વાંકાનેર હાઈવે નજીક આવેલ્ ઢુવા ચોકડી પાસે આવેલે જય અંબે સિલેકશન નામની કપડાની દુકાન ચલાવતા ગીરીશ મેઘરાજ મોહનાણી નામના વેપારીએ દીપકભાઈ સતવારા નામના વ્યક્તિ પાસેથી અગાઉ રૂ 40,000ની કિમતના કપડાનો માલ ખરીદ્યો હતો અને તેની ચુકવણી બાકી હતી ગીરીશભાઈએ આજ દીન સુધી આપેલ ન હોય જેનું મનદુખના રાખી દીપક તેનાઅન્કાય સાગરિત સાથે ઉઘરાણી કરવા આવી પહોચ્રયો હતો અને દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જાહેરમાં ગાળો બોલી ગીરીશભાઈ તેમજ તેમની દુકાનમાં કામ કરતા મોહન પ્રકાશ રજકને લાકડાના ધોકા વડે શરીરે માર મારી મુંઢ માર મારી ઈજા પહોચાડી હતી બનાવ બાદ ગીરીશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાંદીપકભાઈ સતવારા,દીપેશભાઇ સતવારા, દશરથભાઇ સતવારા તેમજ એક અજાણ્યો શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી પોલીસે બનાવ અંગે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW