HomeGujaratમોરબીના ઘૂટું નજીક રિક્ષાને કારે ઠોકર મારતાં મુસાફરનું મોત

મોરબીના ઘૂટું નજીક રિક્ષાને કારે ઠોકર મારતાં મુસાફરનું મોત

મોરબીના ઘૂંટુ રોડ પર આવેલ સોનેટ સિરામિક ફેક્ટરી નજીક જીજે૩૬યું ૦૧૪૩ નંબરની રિક્ષામાં બેસીને જતા હતા તે દરમિયાન જીજે૩૬એલ ૦૫૨૦ નંબર ની કાર અચાનક આવી પહોંચી હતી અને આગળ જતા એક વાહનને ઓવર ટેક કરવાના ઇરાદે અચાનક ધસી આવી હતી અને રિક્ષાને ઠોકર મારતાં રિક્ષાપલ્ટી મારી ગઈ હતી

ઘટનામાં રિક્ષામાં સવાર મહેશભાઈ ધનજીભાઈ રુદાતલાને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયું હતુ જ્યારે રિક્ષા ચાલક જયંતિ ભાઈને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે તાલુકા પોલીસે કાર ચાલક વિરધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW