HomeGujaratમોરબીના ઓટો મોબાઈલ એસોશિએશને રૂ 51 હજારનું ગૌશાળામાં દાન આપ્યું

મોરબીના ઓટો મોબાઈલ એસોશિએશને રૂ 51 હજારનું ગૌશાળામાં દાન આપ્યું

ઉતરાયણ પર્વ નિમિતે ધાર્મિક માન્યતા મુજબ દાનનું ખુબ મહત્વ રહેલ છે ખાસ કરીને ગૌ દાનનું એનેરું મહત્વ છે અને લોકો મકરસંક્રાંતિના દિવસે ગાયને લીલો ચારો ખવડાવી પુણ્યનું ભાથું બાંધતા હોય છે તો કેટલાક દાનવીર બીમાર કે અશક્ત ગાયો માટે ચાલતી ગૌ શાળામાં દાન આપી ગૌ સેવા કરતા હોય છે ત્યારે મોરબીમાં પણ મોરબી ઓટોમોબાઇલ એસોશિએશન દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે વેપારીઓ સાથે મળી રૂપિયા 51 હજાર એકત્રિત કર્યા હતા અને અલગ અલગ વિસ્તારમાં ચાલતી જુદી-જુદી પાંચ ગૌશાળને અનુદાન આપ્યું હતું તેમ એસોશિએશન પ્રમુખ ત્રિભોવનભાઇ લિખિયાએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW