HomeGujaratમોરબીમાં આધેડ મસ્તીમાં ગાળો બોલતા બે શખ્સે તીક્ષ્ણ હથીયારથી કર્યો હુમલો

મોરબીમાં આધેડ મસ્તીમાં ગાળો બોલતા બે શખ્સે તીક્ષ્ણ હથીયારથી કર્યો હુમલો

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ અજંતા એપાર્ટમેન્ટના ફ્લેટ મૂળ ઓરિસ્આસાના બાલેશ્વરજિલ્લાના આકાન્દિ ગામના સંતોષકુમાર રાધાકાંતભાઇ પાંડાએ આકાશ ઓમપ્રકાશ ચૌધરી અને મહેશ લુહાર નામના શખ્સને મશ્કરીમાં ગાળો આપી હતી જે બાબતે તેઓને સારું ન લગતા તેમના ઘરમાં ઘુસી ગયા હતા અને તીક્ષણ હથીયાર વડે તેમના પર હુમલો કરી મોઢાપર ગાલના ભાગે તેમજ દાઢીના ભાગે અને હાથમાં ઈજા પહોચાડી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં સંતોષ કુમારને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જે બાદ તેમણે તાલુકા પોલીસ મથકમાં બન્ને શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે બન્ને શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી બન્નેને ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW