HomeGujaratવિધાનસભા ચુંટણી બાદ ફરી બદલીનો દૌર શરુ,જિલ્લાના 40 નાયબ મામલતદાર સહીત 90...

વિધાનસભા ચુંટણી બાદ ફરી બદલીનો દૌર શરુ,જિલ્લાના 40 નાયબ મામલતદાર સહીત 90 કર્મચારીઓની બદલી

વિધાનસભા ચુંટણી પૂર્ણ થઇ જતા હવે આચારસહિતા હટી ગઈ છે અને ફરીથી જિલ્લાના વહીવટી તંત્રમાં કામગીરી રાબેતા મુજબ શરુ થવા લાગી છે ત્યારે જીલ્લામાં એક સાથે મોટા પાયે બદલીના ઓર્ડર પણ નીકળવા લાગ્યા છે અને ચોમાસા દરમિયાન નાયબ મામલતદારને ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત અલગ અલગ જગ્યામાં હંગામી ધોરણે મુકવામાં આવ્યા હતા આ ઉપરાંત ચુંટણી કામગીરીમાં પણ નોડલ ઓફિસર તરીકે મુક્યા હતા તે તમામ કર્મચારીને ફરી રેગ્યુલર કામગીરી પર મુકવા જિલ્લા કલેકટર જી ટી પંડ્યા દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે, આ બદલી આદેશ મુજબ જીલ્લાના અલગ અલગ સ્થળોએ ફરજ બજાવતા 40 નાયબ મામલતદાર સર્કલ ઓફિસર તેમજ ક્લાર્ક સહીત કુલ 90 કર્મચારીઓની એક સાથે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW