HomeGujaratમોરબીના પટેલ શોશ્યલ ગ્રુપના યુવાનોએ આદિવાસી વિસ્તારમાં બાળકોને ગરમ કપડાનું વિતરણ કર્યું

મોરબીના પટેલ શોશ્યલ ગ્રુપના યુવાનોએ આદિવાસી વિસ્તારમાં બાળકોને ગરમ કપડાનું વિતરણ કર્યું

મોરબીમાં ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારને ચીજ વસ્તુઓ મળી રહે તેવા હેતુથી કોલેજના યુવાનો દ્વારા શરુ કરવામાં આવેલ પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા અલગ અલગ સમયે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે આવા જ એક સારા ઉદેસથી આ યુવાનો દ્વારા નીરાધારનો આધાર બન્યા હતા અને દેગામ ખાતે ચાલતી શ્રમિક સેવા ટ્રસ્ટ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિયાળાના સમયમાં ઠંડીથી રક્ષણ આપવા ગરમ વસ્ત્રો તેમજ શર્ટ પેન્ટ સહિતની જોડીનું વિતરણ કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW