HomeGujaratમોરબીમાં દુષ્કર્મ પીડિતાના પરિવારને ધમકી આપનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

મોરબીમાં દુષ્કર્મ પીડિતાના પરિવારને ધમકી આપનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

મોરબીના રવાપર ગામમાં સફાઇ કામ માટે મુકાયેલ મહિલાનું અપહરણ કરી શખ્સે દુષ્કર્મ કર્યું હતું આ બનાવમાં મહિલાને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી મહિલા સારવાર લઈ રહ્યા હતા તે દરમિયાન આરોપીના પિતા અને અન્ય શખ્સોએ હોસ્પિટલમાં જઈ ધમકી આપી હતી જે બાદ વાતાવરણ તંગ બન્યું હતું ઘટનાને પગલે દલિત સમાજમાં રોષની લાગણીઓ ભભૂકી ઉઠી હતી.તાત્કાલિક આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તેમજ મહીલા અને તેના પરિજનોને સુરક્ષા આપવા માંગણી ઉઠી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW