HomeGujaratમોરબી: સ્ટેશન રોડ પર તોતિંગ વૃક્ષ ટ્રકના બોનેટ પર તૂટી પડ્યું સદનસીબે...

મોરબી: સ્ટેશન રોડ પર તોતિંગ વૃક્ષ ટ્રકના બોનેટ પર તૂટી પડ્યું સદનસીબે મોટી દુર્ઘટના ટળી

મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા નવલખી તરફ જતા રોડ પર આવેલ રેલ્વે સ્ટેશન સામે મોડી રાત્રે એક કન્ટેનર સાથે ટ્રક પસાર થતો હતો તે દરમિયાન અકસ્માતે એક વૃક્ષ ધડાકા ભેર આ ટ્રકના બોનેટના ભાગ પર પડ્યું હતું બનાવમાં બોનેટનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો ઘટનામાં સારી વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી. વૃક્ષ સાથે વાહન અથડાયું હતું કે અન્ય કોઈ કારણસર આ વૃક્ષ માથે પડ્યું હતું તે સામે આવ્યું નથી

ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રક તેમજ તોતિંગ તૂટેલ વૃક્ષ દુર કરવા કવાયત ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW