HomeGujaratમાળીયાના માણાબામાં દેશી તમંચો લઈ શીન સપાટા કરતો શખ્સ ઝડપાયો

માળીયાના માણાબામાં દેશી તમંચો લઈ શીન સપાટા કરતો શખ્સ ઝડપાયો

મોરબી વિધાન સભા ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદે હથિયારો પકડી પાડવા અભિયાન તેજ કર્યું છે અને તાજેતરમાં મોરબી ઉપરાંત વાંકાનેર માળીયા પંથકમાં ગેરકાયદે હથિયારો જપ્ત કર્યા હતા ત્યારે માળીયા મિયાણા પોલીસે ચોક્કસ બાતમી આધારે ચંદુભાઈ ઉર્ફે મોતીભાઈ નગવાડીયા ને ગેરકાયદે લાયસન્સ વિના દેશી બનાવટી તમાચો લઈને ફરતા ઝડપી લીધા હતા. બનાવ અંગે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW