HomeGujaratઅલગ અલગ એક્ટીવીટી મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ પેરેન્ટ્સ પહેલી પસંદ બની

અલગ અલગ એક્ટીવીટી મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ પેરેન્ટ્સ પહેલી પસંદ બની

મોરબીની નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ હર હંમેશ બાળકો ને લાઈવ જ્ઞાન મળે તે માટે એક્ટિવિટી થતી જ રહે છે તેના ભાગ રૂપે આજે નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલમાં “Community Helpers” ની પ્રવૃત્તિ કરાવેલ હતી. આ પ્રવૃત્તિનો ખાસ ઉદ્દેશ્ય નવયુગ ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલના સ્ટુડન્ટ્સને દરેક ફિલ્ડનું પ્રેક્ટિકલી જ્ઞાન મળે ઉપરાંત અત્યારથી જ દરેક community Helper આપણા સમાજ માટે કેટલા ઉપયોગી છે તથા સમાનતાની ભાવના કેળવવા માટે આ એક્ટિવિટી કરાવેલ છે. દરેક બાળક સમાજ ઉપયોગી કોઈ એક પાત્ર બનીને આવેલા હતા , તેમાં બાળકોના માતા પિતા એ પણ ખૂબ મહેનત કરી અને સાથે રૂબરૂ મુલાકાત લઈ બાળકોને બિરદાવ્યા હતા..
નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ બાળકોના ઘડતર માટે આવી અનેક અભ્યાસને લગતી પ્રવૃત્તિઓ થતી હોઈ છે બાળકોની સાથે પેરેન્ટ્સ પણ ઉત્સાહ પુર્વક ભાગ લે છે
અહીં બાળકોને રંગબેરંગી ચિત્રો વચ્ચે અભ્યાસ કરી શકે એ વિચાર સાથે નવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવેલ છે જેમાં સ્વિમિંગ પૂલ, સોફ્ટ રૂમ તથા બાળકોને ગાર્ડન તેમજ એમ. પી. થિયેટર સાથે મોરબીની સૌથી મોટી ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ બનાવેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW