Tuesday, October 28, 2025
HomeGujaratવિધાનસભા ચુંટણીના પડઘમ તેજ ભાજપે 160 ઉમેદવારોની યાદી કરી જાહેર અનેક...

વિધાનસભા ચુંટણીના પડઘમ તેજ ભાજપે 160 ઉમેદવારોની યાદી કરી જાહેર અનેક મોટા માથા કપાયા

રાજ્યમાં વિધાનસભા ચુંટણી જાહેર થતાની સાથે રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે રાજ્યમાં હવે ઉમેદવારી ફોર્મ ભરવા પ્રથમ 4 દિવસનો જ સમય બાકી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યની 182 બેઠકમાંથી 160 બેઠકના ઉમેદવારોની યાદી જાહેર કરી દિધિ છે. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલથી લઇ કેબીનેટ મીનીસ્ટરને તેની પારંપરિક સીટ માટે ટીકીટ ફાળવવામાં આવી છે સીએમ ભુપેન્દ્ર પટેલને ઘાટલોડીયા પર ગૃહમંત્રી હર્ષ સંઘવીને મજુરા બેઠક પર ટીકીટ આપી છે તો આ ઉપરાંત અબડાસા બેઠક પ્રદ્યુમનસિંહ જાડેજાને રીપીટ કર્યા છે તો રાજકોટ પૂર્વમાં ઉદય કાનગડ પશ્ચિમમાં ડો દર્શિતા શાહ દક્ષીણમાં રમેશ વીરજી ટીલારા,જ્યારે રાજકોટ ગ્રામ્યમાંથી ભાનુબેન બાબરિયાને ટીકીટ આપી છે

આ ઉપરાંત મોરબી જીલ્લાની વાત કરીએ તો મોરબી માળિયા બેઠકમાં કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી જયારે ટંકારામાં દુર્લભજી દેથરિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે

વિવિધ બેઠકના ના નીચે મુજબ છે

આ રહી ભાજપના પહેલા તબક્કાની યાદી

ક્રમ જિલ્લો બેઠક ભાજપ
1 કચ્છ અબડાસા પ્રધુમનસિંહ જાડેજા
2 કચ્છ માંડવી અનુરૂધ્ધ દવે
3 કચ્છ ભુજ કેશુભાઈ પટેલ
4 કચ્છ અંજાર ત્રિકમ છાંગા
5 કચ્છ ગાંધીધામ માલતી મહેશ્વરી
6 કચ્છ રાપર વિરેન્દ્રસિંહ જાડેજા
7 બનાસકાંઠા વાવ સ્વરુપ ઠાકોર
8 બનાસકાંઠા થરાદ શંકર ચૌધરી
9 બનાસકાંઠા ધાનેરા ભગવાનજી ચૌધરી
10 બનાસકાંઠા દાંતા(ST) રઘૂ પારઘી
11 બનાસકાંઠા વડગામ(SC) મણીભાઈ વાઘેલા
12 બનાસકાંઠા પાલનપુર અનિકેત ઠાકર
13 બનાસકાંઠા ડીસા પ્રવીણભાઈ માલી
14 બનાસકાંઠા દિયોદર કેશાજી ચૌહાણ
15 બનાસકાંઠા કાંકરેજ કિર્તીસિંહ વાઘેલા
16 પાટણ રાધનપુર
17 પાટણ ચાણસમા દિલીપ કુમાર ઠાકોર
18 પાટણ પાટણ
19 પાટણ સિદ્ધપુર બલવંતસિહ રાજપૂત
20 મહેસાણા ખેરાલુ
21 મહેસાણા ઊંઝા કિરીટ કે પટેલ
22 મહેસાણા વીસનગર ઋષિકેશ પટેલ
23 મહેસાણા બહુચરાજી સુખાજી ઠાકોર
24 મહેસાણા કડી(SC) કરશન સોલંકી
25 મહેસાણા મહેસાણા મુકેશ પટેલ
26 મહેસાણા વિજાપુર રમણભાઈ પટેલ
27 સાબરકાંઠા હિંમતનગર
28 સાબરકાંઠા ઈડર(SC) રમણલાલ વોરા
29 સાબરકાંઠા ખેડબ્રહ્મા(ST) અશ્વીન કોટવાલ
30 સાબરકાંઠા પ્રાંતિજ
31 અરવલ્લી ભિલોડા પૂનમ વરંડા
32 અરવલ્લી મોડાસા ભિખૂભાઈ પરમાર
33 અરવલ્લી બાયડ
34 ગાંધીનગર દહેગામ
35 ગાંધીનગર ગાંધીનગર સાઉથ અલ્પેશ ઠાકોર
36 ગાંધીનગર ગાંધીનગર નોર્થ
37 ગાંધીનગર માણસા
38 ગાંધીનગર કલોલ
39 અમદાવાદ વિરમગામ હાર્દિક પટેલ
40 અમદાવાદ સાણંદ
41 અમદાવાદ ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ
42 અમદાવાદ વેજલપુર અમિત ઠાકર
43 અમદાવાદ વટવા
44 અમદાવાદ એલિસબ્રિજ અમિત શાહ
45 અમદાવાદ નારણપુરા જીતેન્દ્ર પટેલ
46 અમદાવાદ નિકોલ જગદીશ પંચાલ
47 અમદાવાદ નરોડા પાયલ કુકરાણી
48 અમદાવાદ ઠક્કરબાપાનગર કંચનબેન
49 અમદાવાદ બાપુનગર દિનેશ કુશવાહ
50 અમદાવાદ અમરાઈવાડી ડો. હસમુખ પટેલ
51 અમદાવાદ દરિયાપુર કૌશિક જૈન
52 અમદાવાદ જમાલપુર-ખાડિયા ભૂષણ ભટ્ટ
53 અમદાવાદ મણિનગર અમૂલ ભટ્ટ
54 અમદાવાદ દાણીલીમડા (SC) નરેશ વ્યાસ
55 અમદાવાદ સાબરમતી ડો. હર્ષદ પટેલ
56 અમદાવાદ અસારવા(SC) દર્શના વાઘેલા
57 અમદાવાદ દસક્રોઈ બાબુ પટેલ
58 અમદાવાદ ધોળકા કિરીટ ડાભી
59 અમદાવાદ ધંધુકા કાનન ડાભી
60 સુરેન્દ્રનગર દસાડા(SC) પી.કે. પરમાર
61 સુરેન્દ્રનગર લીંબડી કિરીટસિંહ રાણા
62 સુરેન્દ્રનગર વઢવાણ જિજ્ઞા પંડ્યા
63 સુરેન્દ્રનગર ચોટીલા શામજી ચૌહાણ
64 સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા
65 મોરબી મોરબી કાંતિ અમૃતિયા
66 મોરબી ટંકારા દુર્લભજી
67 મોરબી વાંકાનેર જીતુ સોમાણી
68 રાજકોટ રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ
69 રાજકોટ રાજકોટ વેસ્ટ ડો. દર્શિતા શાહ
70 રાજકોટ રાજકોટ સાઉથ રમેશ ટિલાળા
71 રાજકોટ રાજકોટ રૂરલ(SC) ભાનુંબેન બાબરીયા
72 રાજકોટ જસદણ કુંવરજી બાવળિયા
73 રાજકોટ ગોંડલ ગીતાબા જયરાજસિંહ જાડેજા
74 રાજકોટ જેતપુર જયેશ રાદડિયા
76 જામનગર કાલાવાડ(SC) મેઘજી ચાવડા
77 જામનગર જામનગર રૂરલ રાઘવજી પટેલ
78 જામનગર જામનગર નોર્થ રીવાબા જાડેજા
79 જામનગર જામનગર સાઉથ અકબરી
80 જામનગર જામજોધપુર ચિમન સાપરિયા

82 દ્વારકા દ્વારકા પબુભા
83 પોરબંદર પોરબંદર બાબુ બોખરીયા
85 જૂનાગઢ માણાવદર જવાહર ચાવડા
86 જૂનાગઢ જૂનાગઢ સંજય કોરડીયા
87 જૂનાગઢ વિસાવદર હર્ષદ રિબડિયા
88 જૂનાગઢ કેશોદ દેવાભાઈ માલમ
89 જૂનાગઢ માંગરોળ ભગવાન કરગઠિયા
90 ગીર સોમનાથ સોમનાથ માનસિંહ પરમાર
91 ગીર સોમનાથ તાલાલા ભગવાનભાઈ બારડ
92 ગીર સોમનાથ કોડીનાર(SC) ડો. પ્રધુમન વાજા
93 ગીર સોમનાથ ઉના કાળુ રાઠોડ
94 અમરેલી ધારી જે.વી કાકડીયા
95 અમરેલી અમરેલી કૌશિક વેકરીયા
96 અમરેલી લાઠી જનક તડાવિયા
97 અમરેલી સાવરકુંડલા મહેશ કસવાલા
98 અમરેલી રાજુલા હિરા સોલંકી
99 ભાવનગર મહુવા- શિવા ગોહિલ
100 ભાવનગર તળાજા-ગૌતમ ચૌહાણ
101 ભાવનગર ગારિયાધાર કેશુભાઈ હીરજી નાકરાણી
102 ભાવનગર પાલિતાણા ભીખાભાઈ બારૈયા
103 ભાવનગર ભાવનગર રૂરલ પુરુષોત્તમ સોલંકી
105 ભાવનગર ભાવનગર વેસ્ટ જીતુ વાઘાણી
106 બોટાદ ગઢડા(SC) શંભુનાથ ટુંડિયા
107 બોટાદ બોટાદ ઘનશ્યામ વિરાણી
108 આણંદ ખંભાત મહેશભાઈ રાવલ
109 આણંદ બોરસદ રમણલાલ ભીખા સોલંકી
110 આણંદ આંકલાવ ગુલાબસિંહ પઢીયાર
111 આણંદ ઉમરેઠ ગોવિંદ પરમાર
112 આણંદ આણંદ યોગેશ રવજી પટેલ
113 આણંદ પેટલાદ
114 આણંદ સોજીત્રા વિપુલ પટેલ
115 ખેડા માતર-કલ્પેશ પરમાર
116 ખેડા નડિયાદ-પંકજ દેસાઈ


120 ખેડા કપડવંજ રાજેશ મગન ઝાલા
121 ખેડા બાલાસિનોર માનસિંહ ચૌહાણ
122 મહીસાગર લુણાવાડા જીગ્નેશ અંબાલાલ સેવક
123 મહીસાગર સંતરામપુર(ST) કુબેર મનસુખ ડીંડોર
124 પંચમહાલ શહેરા જેઠા ઘેલા અહીર (ભરવાડ )
125 પંચમહાલ મોરવાહડફ(ST)નિમિષા મનહરસિંહ સુથાર
126 પંચમહાલ ગોધરા સી કે રાઉલજી
127 પંચમહાલ કલોલ ફતેસિંહ ચૌહાણ
128 પંચમહાલ હાલોલ જયદ્રથસિંહ પરમાર
129 દાહોદ ફતેપુરા(ST)રમેશભાઈ ભુરાભાઈ કટારા
131 દાહોદ લીમખેડા(ST)શૈલેશભાઈ ભાભોર
132 દાહોદ દાહોદ (ST) કનૈયાલાલ કિશોરી
133 દાહોદ ગરબાડા(ST)
134 દાહોદ દેવગઢબારિયા બચુભાઈ ખાબડ
135 વડોદરા સાવલી કેતનભાઈ ઈમાનદાર
136 વડોદરા વાઘોડિયા-અશ્વિન નટવર પટેલ
137 વડોદરા ડભોઈ- શૈલેશ મહેતા
વડોદરા સિટી (SC) મનીષાબેન રાજીવભાઈ વકીલ
140 વડોદરા અકોટા ચૈતન્યસિંહ ઝાલા
141 વડોદરા રાવપુરા બાલકૃષ્ણ શુક્લા

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page