HomeGujaratટંકારા:વિધાનસભા ચૂંટણીને લઈ પોલીસ અને પેરા મિલિટરીના જવાનોએ ફ્લેગમાર્ચ કરી

ટંકારા:વિધાનસભા ચૂંટણીને લઈ પોલીસ અને પેરા મિલિટરીના જવાનોએ ફ્લેગમાર્ચ કરી

ટંકારા પોલીસ મથકના થાણા અમલદાર એચ આર હેરભા ની અધ્યક્ષતામાં શહેરના રાજમાર્ગો ઉપર સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજી હતી. ઉપરાંત અન્ય બટાલિયન જવાનો પણ જોડાયા હતા જેમા લુખ્ખા તત્વો કે અન્ય છમકલા થકી ચુંટણી મા ખલેલ ન પહોંચે અને શાંતિ ના વાતાવરણ મા મતદાન થાય એ માટે સુરક્ષા જવાનોએ કમર કસી છે.

આ ઉપરાંત ટંકારા તાલુકાના લજાઈ વિરપર હડમતિયા સહિતના ગામોમાં પણ ફલેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આગોતરા આયોજન ધડી કાઢ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW