HomeGujaratમોરબીના સાદુળકા નજીક ફેક્ટરી કમ્પાઉન્ડના ઘાસમાં આગ

મોરબીના સાદુળકા નજીક ફેક્ટરી કમ્પાઉન્ડના ઘાસમાં આગ

મોરબીના સાદુળકા ગામમાં આવેલ કેડા ઇન્ડસ્ટ્રી બહાર કમ્પાઉન્ડમાં આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મોરબી માળિયા હાઇવે પર નવા સાદુલકા ગામમાં આવેલ કેડા ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીના કમ્પાઉન્ડમાં ઊગેલા ઘાસમાં અચાનક આગ લાગી ગઈ હતી આગ ઝડપી રીતે ફેક્ટરીના અન્ય મટીરીયલ્સ સુધી પહોંચી રહી હતી. સમય સૂચકતાં વાપરી ફેક્ટરી સંચાલકોએ ફાયર વિભાગમાં જાણ કરતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ ફેક્ટરીએ દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ કાબુ મેડવી લીધો હતો.આગને પગલે કોઈ જાનહાની થવા પામી નહતી જેથી ફાયર ફાયટરની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW