HomeGujaratમોરબીમાં લોકોને હવે ઓરીજનલ ફળના રસના જ્યુસનો સ્વાદ

મોરબીમાં લોકોને હવે ઓરીજનલ ફળના રસના જ્યુસનો સ્વાદ

મોરબીવાસીઓને કેમિકલયુક્ત જ્યુસથી મુક્તિ મળે તે માટે મોરબીના વેપારી ચંદ્રેશ ઓધવીયા આલા ફ્રેસ નામથી કેમિકલ મુક્ત જ્યુસનું વેચાણ શરુ કર્યું છે. ચંદ્રેશભાઈના જણાવ્યા મુજબ લોકોને કેમિકલ મુકત જ્યુસ બનાવવા તેમની પેઢી ખેડૂતો પાસેથી સીધા j ફ્રુટ ખરીદી અને તેમના પલ્પ કલેક્ટ કરી તેમજ ઓરીજનલ સુગરનો ઉપયોગ કરી જ્યુસ બનાવીએ છીએ આ પીણું પીવાથી ગળામાં કોઈ પણ પ્રકારની બળતરા નહી થાય તેમજ જે બોટલમાં આ જ્યુસ ભરવામાં આવી રહી છે તે કેમિકલ વાળા પ્લાસ્ટિકના બદલે યોગ્ય એચડીપી પ્રકારની બોટલ છે જેથી કોઈ પણ પ્રકારની આડ અસર થવાની શક્યતા ખુબ ઓછી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW