HomeGujaratમોરબી તાલુકા ગ્રામપંચાયત એસો.ઉપપ્રમુખની તરીકે બ્રિજરાજસિંહની વરણી

મોરબી તાલુકા ગ્રામપંચાયત એસો.ઉપપ્રમુખની તરીકે બ્રિજરાજસિંહની વરણી

મોરબી તાલુકા ગ્રામ પંચાયત સરપંચ એસોની મીટીંગ તાજેતરમાં મળી હતી જેમાં સર્વસંમતીથી મોરબી તાલુકા ગ્રામ પંચાયત એસોના ઉપપ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ જયવીરસિહ જાડેજાની વરણી કરવામાં આવી હતી.

મોરબી તાલુકાના ઉચી માંડલ ગામ ખાતે આવેલ બાપા સીતારામ હોટેલમાં મોરબી તાલુકા પંચાયત સરપંચ અસોસિએશનનાં હોદેદારોની મીટીંગ મળી હતી. જેમાં તમામ ગ્રામ પંચાયતના સરપંચોની સર્વ સંમતીથી મોરબી તાલુકા સરપંચ એસોના ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જે વરણી બદલ આગેવાનોએ બ્રિજરાજસિંહ જયવીરસિહ જાડેજાને અભિનંદન પાઠવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW