HomeGujaratમોરબીના મકનસર ગામે વાડીમાં કામ કરતી વખતે વીજ શોક લાગતા મહિલાનું મોત

મોરબીના મકનસર ગામે વાડીમાં કામ કરતી વખતે વીજ શોક લાગતા મહિલાનું મોત

મોરબીના મકનસર ગામની સીમમાં આવેલ વિરજીભાઇ ની વાડી મા કામ કરતી રાજુબેન ભુપતભાઇ ગમારા નામની 33 વર્ષીય મહિલાને અચાનક કોઈ વીજશોક લાગતાં ત્યાં ઢળી પડ્યા હતા જે બાદ તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW