HomeGujaratઆજે દ્રૌપદી મૂર્મુ ગુજરાતમાં, હોસ્પિટલનું ખાત મુહૂર્ત કરશે

આજે દ્રૌપદી મૂર્મુ ગુજરાતમાં, હોસ્પિટલનું ખાત મુહૂર્ત કરશે

દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુ ના હસ્તે જી,એમ,ઈ,આર,એસ મેડિકલ કોલેજ સંલગ્ન ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે 3જી ઓક્ટોબરે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાશે.

રાજપીપળા હોસ્પિટલ નું ખાત મુહુર્ત: ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીના વરદ હસ્તે આગામી તા.૩જી ઓકટોબરના રોજ નર્મદા જીલ્લાના રાજપીપળા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. રાજપીપળા ખાતે નવી જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજને મંજૂરી મળતા નવિન કોલેજ અને હોસ્પિટલ રૂ. 530 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે.

જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ એ સમગ્ર વિસ્તારમાં સૌથી મોટી આરોગ્યપ્રદાન સુવિધા બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોલેજ, હોસ્પિટલ અને હોસ્ટેલનું બાંધકામ થનાર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW