HomeGujaratમોરબીમાં યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા શખ્સનો હુમલો

મોરબીમાં યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા શખ્સનો હુમલો

મોરબીના લાયન્સ નગરમાં રહેતી ચેતનાબેન નેવીનભાઈ ગજ્જર નામની યુવતીને લાયન્સ નગરના સતનામ અને શિવ આરાધના એપાર્ટમેન્ટમાં રહેતા સાગર ઉર્ફે ચોટી નવઘણભાઇ મુંધવા નામનો શખ્સ પરાણે સંબંધ રાખવા દબાણ કરતો હોય પણ યુવતીને તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવો હોય જેથી તેને હેરાન ન કરવા સમજાવવા છતાં આરોપી માન્યો ન હતો અને ચેતનાબેન સાથે બોલાચાલી કરી તેમના પર તલવાર અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી બનાવ અંગે ચેતનાબેને આરોપી સાગર વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ યુવતીની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW